$5m$ લંબાઇના તાર પર $10kg$ દળ લટકાવતા તેની લંબાઇ $1mm$ વધે ,તો તારમાં ......... $joule$ ઊર્જા સંગ્રહ થય હશે?
$0$
$0.05$
$100$
$500$
સ્થિતિસ્થાપકીય સ્થિતિઊર્જા ઘનતા કોને કહે છે ? તેનું સૂત્ર અને પારિમાણિક સૂત્ર લખો.
જ્યારે પદાર્થ પર સ્પર્શીય બળ લગાવવામાં આવે ત્યારે તેનામાં સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા નો સંગ્રહ થાય છે. જ્યારે આ બળ દૂર કરવામાં આવે ત્યારે ઊર્જા ...
$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા સળીયાને $\alpha$ ખૂણે વાળવામાં આવે છે. જો તારનો દઢતા અંક $\eta$ હોય તો તારમાં સંગ્રહ પામતી સ્થિતીસ્થાપક સ્થિતીઉર્જા કેટલી હશે?
$Y$ યંગ મોડ્યુલસ ધરાવતા તારમાં સંગ્રહ થતી સ્થિતિસ્થાપક ઊર્જા કેટલી હોય $?$
સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા કોને કહે છે ? તેનાં જુદાં જુદાં સૂત્ર લખો.