$\alpha -$ ક્ષય ,$\beta -$ ક્ષય ane $\gamma -$ ક્ષય કોને કહે છે ? અને તેનું સામાન્ય સમીકરણ લખો.
ઈલેક્ટ્રોન- પોઝિટ્રોન જોડકું $\gamma$ - કિરણો દ્વારા રચાય છે. આ પ્રક્રિયામાં $\gamma$ - કિરણોની ન્યૂનત્તમ ઊર્જા કેટલા ........$MeV$ હોવી જોઈએ.
જો $X$ ન્યુક્લિયસ નીચેની પ્રક્રિયામાં ભાગ લે તો,
$X \stackrel{a}{\longrightarrow} Y$
$Y \underset{2 \beta}{\longrightarrow} Z$
, ત્યારે
રેડિયો એક્ટિવ વિકિરણના આયનીકરણ પાવર અને એકત્રીકરણ હદ માટે વધતાં ક્રમમાં ગોઠવો.
${ }_{92} U ^{235}$ ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનો મારો થાય છે પરિણામે ${ }_{36} K ^{93}$ અને ${ }_{56} Ba ^{140}$ ઉદ્ભવે સાથે.