રેડિયો એક્ટિવ વિકિરણના આયનીકરણ પાવર અને એકત્રીકરણ હદ માટે વધતાં ક્રમમાં ગોઠવો.
અનુક્રમે $\gamma$, $\beta$, $\alpha$ અને $\gamma$, $\beta$, $\alpha$
અનુક્રમે $\gamma$, $\beta$, $\alpha$ અને $\alpha$, $\beta$, $\gamma$
અનુક્રમે $\alpha$, $\beta$, $\gamma$ અને $\alpha$, $\beta$, $\gamma$
અનુક્રમે $\alpha$, $\beta$, $\gamma$ અને $\gamma$, $\beta$, $\alpha$
$\beta -$ ક્ષય સમજાવો અને ન્યુક્લિયસમાં $\beta -$ કણો ન હોવા છતાં રેડિયો એટિવ ન્યુક્લિયસ $\beta -$ કણોનું ઉત્સર્જન કેવી રીતે કરે છે ? અહીં $\beta -$ ક્ષય દરમિયાન રેડિયો એક્ટિવ ન્યુક્લાઇડ કેમ બદલાતાં નથી ?
$A$ નો અણુભાર અને પરમાણુ ક્રમાંક $180$ અને $72$ છે, તો આપેલ પ્રક્રિયા પ્રમાણે $A_4$ નો અણુભાર અને પરમાણુ ક્રમાંક કેટલો થાય?
$A\xrightarrow{\alpha }{{A}_{1}}\xrightarrow{\beta }{{A}_{2}}\xrightarrow{\alpha }{{A}_{3}}\xrightarrow{\gamma }{{A}_{4}}$
જ્યારે એક યુરેનિયમ સમસ્થાનિક ${ }_{92}^{235} U$ પર ન્યૂટ્રોનનો મારો ચલાવવામાં આવે છે તે ${ }_{36}^{89} Kr$, ત્રણ ન્યૂટ્રોન્સ અને ................ ઉત્પન્ન કરે છે
એક ચોક્કસ સ્થિર ન્યુક્લિઆઈડ ન્યુટ્રોનનું શોષણ કર્યા બાદ $\beta-$ કણોનું ઉત્સર્જન કરે અને નવા ન્યુક્લિઆઈડમાં વિભાજન થઈ બે $\alpha$-કણોનું ઉત્સર્જન કરે છે તો તે ન્યુક્લિઆઈડ.
${ }_{82}^{290} X \xrightarrow{\alpha} Y \xrightarrow{e^{+}} Z \xrightarrow{\beta^{-}} P \xrightarrow{e^{-}} Q$
ઉપરોક્ત દર્શાવેલ ન્યુક્લિયર ઉત્સજર્નમાં, $Q$ નીપજનોં દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક અનુક્રમે. . . . .છે