જો $X$ ન્યુક્લિયસ નીચેની પ્રક્રિયામાં ભાગ લે તો,
$X \stackrel{a}{\longrightarrow} Y$
$Y \underset{2 \beta}{\longrightarrow} Z$
, ત્યારે
$X$ અને $Y$ આઈસોટોપ
$X$ અને $Z$ આઈસોબાર
$X$ અને $Y$ આઈસોબાર
$X$ અને $Z$ આઈસોટોપ
$ _z{X^A}{ \to _{z + 1}}{Y^A}{ \to _{z - 1}}{K^{A - 4}}{ \to _{z - 1}}{K^{A - 4}} $ આપેલ પ્રક્રિયામાં અનુક્રમે કયા કણોનું ઉત્સર્જન થાય?
નીચેનામાંથી $\gamma$ ક્ષયની પ્રક્રિયા કઈ છે?
ન્યુક્લિયર પ્રક્રિયા : $X(n,\,\alpha ){\,_3}L{i^7}$ માં $X$ શું હોય?
એક ચોક્કસ સ્થિર ન્યુક્લિઆઈડ ન્યુટ્રોનનું શોષણ કર્યા બાદ $\beta-$ કણોનું ઉત્સર્જન કરે અને નવા ન્યુક્લિઆઈડમાં વિભાજન થઈ બે $\alpha$-કણોનું ઉત્સર્જન કરે છે તો તે ન્યુક્લિઆઈડ.
જો ન્યુક્લિયસમાંથી ગામા કિરણોના ઉત્સર્જનમાં ......