મૂળના આયામ છેદમાં ટોચથી શરૂ કરી ઉપર તરફ ચાર વિસ્તાર આવેલા છે, તે કયા ક્રમમાં હોય છે?
મૂળટોપ, કોષવિભાજન, કોષ વિસ્તરણ, કોષ પરિપક્વન
મૂળટોપ, કોષવિભાજન, કોષ પરિપક્વન, કોષ વિસ્તરણ
કોષવિભાજન, કોષવિસ્તરણ, કોષપરિપક્વન, મૂળટોપ
કોષવિભાજન, કોષપરિપક્વન, કોષવિસ્તરણ, મૂળટોપ
શક્કરિયા .........થી સમધર્મી (કાર્યસદશતા) દર્શાવે છે.
મૂળનાં વિશિષ્ટ કાર્યો માટેનાં રૂપાંતરો વર્ણવો.
રેસર્પિન ..... માંથી મેળવવામાં આવે છે.
શેરડીના પ્રકાંડમાં નીચેની ગાંઠોમાંથી બહાર આવતા સહાયક મૂળને શું કહેવામાં આવે છે?
સોટી મૂળની વૃદ્ધિ ..........છે.