શેરડીના પ્રકાંડમાં નીચેની ગાંઠોમાંથી બહાર આવતા સહાયક મૂળને શું કહેવામાં આવે છે?
સ્તંભ મૂળ
અવલંબન મૂળ
શ્વસન મૂળ
ફયુસિફોર્મ મૂળ
મૂળના આ વિસ્તારના કોષો સૌથી નાના છે.
કાર્યને આધારે અસંગત મૂળ ઓળખો.
રાઈઝોફોરામાં, મૂળ શેની રચના કરવા માટે પરિવર્તિત થાય છે?
નીચેનામાંથી કેટલા વિધાનો મૂળના કાર્યો માટે સંગત છે ?
$I$ - જમીનમાંથી પાણી અને ખોરાકનું શોષણ
$II$ - વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખવા
$III$ - સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ
$IV$ - વનસ્પતિ વૃદ્વિનિયામકોનું શોષણ
મૂળટોપનું કાર્ય શું છે?