સોટી મૂળની વૃદ્ધિ ..........છે.
ગુરુત્વાકર્ષણ તરફ
પ્રકાશ તરફ
ગુરુત્વાકર્ષણથી દૂર
હવાથી દૂર
મૂળનાં વર્ધનશીલ પ્રદેશનાં કોષોની લાક્ષણિકતા
મૂળના વિવિધ પ્રદેશો ધરાવતી નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
શેરડીના પ્રકાંડમાં નીચેની ગાંઠોમાંથી બહાર આવતા સહાયક મૂળને શું કહેવામાં આવે છે?
_______ ના સોટી મૂળ ખોરાક સંગ્રહિત કરવા માટે પરિવર્તિત થયેલા છે.
નીચેના શબ્દો વચ્ચેનો તફાવત આપો :
તંતુમય મૂળ અને અસ્થાનિક મૂળ