શક્કરિયા .........થી સમધર્મી (કાર્યસદશતા) દર્શાવે છે.

  • A

    સલગમ

  • B

    બટાટા

  • C

    કોલોકેસીયા

  • D

    આદુ

Similar Questions

મૂળ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જણાવો : 

$(i)$ ઘઉંમાં : તંતુમૂળ :: વડમાં ..........

$(ii)$ રાઇઝોફોરામાં : શ્વસનમૂળ :: સલગમમાં : ........

મૂળના આ વિસ્તારના કોષો સૌથી નાના છે.

ખોટી જોડ શોધો.

નીચેનામાંથી કેટલી વનસ્પતિઓમાં અસ્થાનિક મૂળ જોવા મળે છે ?

રાઈ, ઘાસ, વડ, મૉસ્ટેરા