અષ્ઠિ કોષો માટે શું સાચું નથી?
તેઓ લંબાયેલા, સ્થિતિસ્થાપક અને અણીદાર છેડાવાળા હોય છે.
આ કોષો સ્થૂલિત લિગ્નિન યુક્ત દીવાલ ધરાવે છે.
તેઓ સામાન્ય રીતે સીંગદાણાના છોડમાં, જામફળના ગરમાં, નાસપતિ વગેરેમાં હોય છે.
તેઓને કઠક કોષો પણ કહે છે.
સમાન આયામ દિવાલો ગર્ત પ્રદેશ દ્વારા સંપર્કમાં રહેલા કોષો ઓળખો.
નીચેનામાંથી ક્યું સ્થૂલકોણકમાં ગેરહાજર હોય છે ?
પોષકતત્વોના વહન માટે ચાલનીનલિકા આદર્શ છે, કારણ કે
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ અંતરારંભી જલવાહિની
$(ii)$ બહિરારંભી જલવાહિની
જલવાહિની અને સાથીકોષો અનુક્રમે જલવાહક અને અન્નવાહક પેશી તરીકે કઈ વનસ્પતિમાં જોવા મળે છે?