જલવાહિની અને સાથીકોષો અનુક્રમે જલવાહક અને અન્નવાહક પેશી તરીકે કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

  • A

    અનાવૃત્ત બીજધારી

  • B

    ત્રિઅંગી

  • C

    આવૃત્ત બીજધારી

  • D

    દ્વિઅંગી

Similar Questions

દઢોત્તક પેશી વિશે નોંધ લખો.

સ્થૂલકોણક પેશી વિશે નોંધ લખો.

આપેલ રચનાનું સ્થાન જણાવો.

નિકટતાથી ચાલનીનલિકા સાથે જોડાણ ધરાવતો સાથીકોષ વિશિષ્ટ થી ...... છે.

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :

$(i)$ અંતરારંભી જલવાહિની

$(ii)$ બહિરારંભી જલવાહિની