સમાન આયામ દિવાલો ગર્ત પ્રદેશ દ્વારા સંપર્કમાં રહેલા કોષો ઓળખો.
સાથી કોષ અને અન્નવાહક તંતુ
સાથી કોષ અને ચાલની નલિકા
ચાલની નલિકા અને આલ્બ્યુમીન કોષો
ચાલની નલિકા અને અન્નવાહક તંતુઓ
પ્રાથમિક અન્નવાહકક અને પ્રાથમિક જલવાહક વચ્ચે રહેલી વર્ધનશીલપેશી છે.
સાથીકોષો પાતળી દીવાલવાળા કોષો .............. માં જોવા મળે છે.
જલવાહક મૃદુત્તક અને અન્નવાહક મૃદુતક ક્યાં પ્રકારના ખોરાકનો સંગ્રહ કરે છે ?
સાથીકોષોનું કાર્ય જણાવો.
જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?