પોષકતત્વોના વહન માટે ચાલનીનલિકા આદર્શ છે, કારણ કે
અંતિમ દિવાલો હોતી નથી
આવરિત ગર્ત ધરાવે છે
કોષરસથી ભરપૂર સાંકડું પોલાણ ધરાવે છે.
ખૂબ જ ઓછો પરિઘિય કોષરસ ધરાવતું પહોળું પોલાણ
સાચી જોડ શોધો.
અનાવૃત્ત બીજધારી અને ત્રિઅંગીના શર્કરાનું વહન કરતાં ઘટકો કયા છે?
નીચે આપેલ રચના ક્યાં વનસ્પતિજુથમાં જોવા મળે છે ?
આ પેશીને જીવંત યાંત્રિક પેશી કહે છે.
જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?