લીચીનો ખાઈ શકાય તેવો ભાગ
મધ્ય ફલાવરણ
માંસલ બીજપત્ર
અંતઃ ફલાવરણ
અંત આવરણ
નીચે પૈકી કયા ફળમાં બીજચોલ એ ખાદ્ય ભાગ છે?
એટ્રોપા બેલાક્રોનાનાં કયા ભાગમાંથી બેલાડોના ડ્રગ (ઔષધ) મેળવવામાં આવે છે?
કટોરિયા અને ઉદુમ્બર પુષ્પવિન્યાસ ..........ધરાવવામાં સમાનતા દર્શાવે છે.
નિલમ્બશુકી પુષ્પવિન્યાસ ..........માં જોવા મળે છે.
કયું કુળ વિવિધ છ રંગોયુક્ત પરિદલપુંજ ધરાવે છે?