કયું કુળ વિવિધ છ રંગોયુક્ત પરિદલપુંજ ધરાવે છે?

  • A

    મિમોસોઈડી

  • B

    સોલેનેસી

  • C

    લિલિએસી

  • D

    માલ્વેસી

Similar Questions

પુષ્પના અંદરથી બહારની તરફ ચક્રના નામ આપો.

તેમાં પુષ્પો હંમેશા પરિપુષ્પનાં એક ચક્રાવામાં હોય છે.

$Colchicum\,\,autumnale$ .....કુળ ધરાવે છે.

નીચેનામાંંથી અયોગ્ય જોડકું બતાવો.

મોટા પુષ્પવિન્યાસ ધરાવતી વનસ્પતિ કઈ છે ?