નિલમ્બશુકી પુષ્પવિન્યાસ ..........માં જોવા મળે છે.
ઘઉં
ઓટ
શેતુર
અંજીર
જાડા, માંસલ ધરી અને મોટા રંગીન નિપત્રો સાથેના પુષ્પવિન્યાસ કયાં છે?
પાઈનેપલ (અનનાસ)નું ફળ ...... માંથી વિકાસ પામે છે.
કુરકુમા લોન્ગાનું કુળ કયું છે?
યોગ્ય જોડકાં જોડો
|
કોલમ- $I$ |
|
કોલમ - $II$ |
$(A)$ |
થેલેમિફ્લોરી |
$(i)$ |
સ્ત્રીકેસર હંમેશાં બેની |
$(B)$ |
કેલિસિફ્લોરી |
$(ii)$ |
બીજાશય ઉચ્ચસ્થ છે. |
$(C)$ |
બાયકાપોલિટી |
$(iii)$ |
પુષ્પાસન કપ આકારનું છે |
$(D)$ |
ઇન્ફ્રીરી |
$(iv)$ |
પુષ્પાસન ઘુમ્મટ આકારનું છે.. |
$(E)$ |
હીપ્ટોમેરિ |
$(v)$ |
બીજાશય અધઃસ્થ છે |
મધુરસ સ્ત્રાવી ગ્રંથિઓ શામાં જોવા મળે છે?