કટોરિયા અને ઉદુમ્બર પુષ્પવિન્યાસ ..........ધરાવવામાં સમાનતા દર્શાવે છે.
મધુ ગ્રંથિઓ
એકલિંગી પુષ્પ
$(A)$ અને $(B)$ બંને
આપેલ પૈકી એકપણ નહિં
એલિયમ સેપા કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે ?
આંબામાં ખાદ્ય ભાગ કયો છે?
ઉદુમ્બરક ફળ ..........માંથી વિકસે છે.
સિનેન્ડ્રસ $(Synandrous)$ સ્થિતિ ......નું જોડાણ છે.
કયું જોડકું ખોટું છે?