$Cu$ આયનો કૉપર મુક્ત કરતા આંતર ગર્ભાશય માટેના ઉપાયો $(IUDs)$.

  • [AIPMT 2010]
  • [AIPMT 2000]
  • A

    ગર્ભાશયને ગર્ભસ્થાપન માટે અયોગ્ય બનાવે છે.

  • B

    શુક્રકોષોને ખાઈ જાય તેવા ઘટકોનો વધારો કરે છે.

  • C

    શુક્રકોષોની ચલિતતા અટકાવે છે.

  • D

    અંડકોષપાત અટકાવે છે.

Similar Questions

ગર્ભ અવરોધનની ભૌતિક પદ્ધતિ માટે ખોટું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કયુ કાર્ય $IUDs$ ને અનુલક્ષીને ખોટું છે.

પિલ્સ ....... દિવસ રોજ લેવામાં આવે છે. ........ દિવસના અંતરાય બાદ ફરીથી જ્યાં સુધી સ્ત્રી ગર્ભધારણને રોકવા ઈચ્છે છે, ત્યાં સુધી આ જ પદ્ધતિને પુનરાવર્તિત કરવામાં આવે છે.

ટ્યુબેક્ટોમીનાં સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ કોપર મુકત કરતુ $IUDs$ $I$ $CuT , Cu 7$, માલ્ટિલોડ$375$
$Q$ બિન ઔષધીય $IUDs$ $II$ લિપસ લૂપ
$R$ અંત:સ્ત્રાવ મુકત કરતા $IUDs$ $III$ પ્રોજેસ્ટાસર્ટ, $LNG-20$