ટ્યુબેક્ટોમીનાં સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે.

  • A

    નસબંધી કરતાં અઘરું અને પ્રતિવર્તન વધારે મુશ્કેલ છે. 

  • B

    અંડપાત થતો નથી. તેથી ફલન અશક્ય છે.

  • C

    બંને અંડવાહિનીઓને જોડવામાં આવતું નથી

  • D

    આ પદ્ધતિને નિષ્ફળતાં દર શૂન્ય છે.

Similar Questions

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ આંતર ગર્ભાશય માટેનાં અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે? "

  • [NEET 2014]

પટલ એ ગુંબજ આકારની રબરની રચના છે. જે શુક્રકોષોને .............. માં જતાં અટકાવે છે.

નીચેની આકૃતિને ઓળખો.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ વાઢકાપ પદ્ધતિ $I$ સહેલી
$Q$ મોં દ્વારા લેવામાં આવે $II$ ટયુબેકટોમી
$R$ $IUDs$ $III$ બહાર કાઢવું
$S$ અવરોધન પદ્ધતિ $IV$  આંતર પટલ
$T$ કુદરતી પદ્ધતિ $V$ $Cu 7$

ભારતમાં ગર્ભ અવરોધન પદ્ધતિતરીકે $IUDs$ નો બહોળા પ્રમાણમાં સ્વીકાર થયેલ છે કરણ કે....