નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ કોપર મુકત કરતુ $IUDs$ | $I$ $CuT , Cu 7$, માલ્ટિલોડ$375$ |
$Q$ બિન ઔષધીય $IUDs$ | $II$ લિપસ લૂપ |
$R$ અંત:સ્ત્રાવ મુકત કરતા $IUDs$ | $III$ પ્રોજેસ્ટાસર્ટ, $LNG-20$ |
$(P-I),(Q-I I),(R-I I I)$
$(P-I),(Q-I I I),(R-I I)$
$(P-I I),(Q-I I I),(R-I)$
$(P-I I),(Q-I),(R-I I I)$
આ કુદરતી પદ્ધતિમાં દંપતિ ઋતુચક્ર $10$ થી $17$માં દિવસ વચ્ચેના સમય દરમિયાન સંવનન અથવા સમાગમ કરવાનું ટાળે છે.
પિલ્સ ....... દિવસ રોજ લેવામાં આવે છે. ........ દિવસના અંતરાય બાદ ફરીથી જ્યાં સુધી સ્ત્રી ગર્ભધારણને રોકવા ઈચ્છે છે, ત્યાં સુધી આ જ પદ્ધતિને પુનરાવર્તિત કરવામાં આવે છે.
નીચે આપેલ આકૃતિ શું દર્શાવે છે?
બળાત્કાર કે રક્ષણ વગરનાં સમાગમથી ગર્ભધારણની શક્યતાઓ વધે છે આવા સંજોગોમાં પ્રથમ........ માં $IUDs$ નો ઉપયોગ કરવાથી ગર્ભઅવરોધક મૂલ્ય પ્રાપ્ત થાય છે અને ગર્ભધારણની શક્યતા નકારી શકાય છે.
યાદી$-I$ને યાદી$- II$ સાથે મેળવો.
યાદી$-I$ | યાદી$-II$ |
$(a)$ વોલ્ટ્સ | $(i)$ શુક્રકોષનો ગ્રીવા મારફતે થતો પ્રવેશ રોકે છે |
$(b)$ $IUDs$ | $(ii)$ શુક્રવાહિની દૂર કરવી |
$(c)$ પુરુષ નસબંધી |
$(iii)$ ગર્ભાશયમાં શુક્રકોષનું ભક્ષણ |
$(d)$ સ્ત્રી નસબંધી | $(iv)$ ફેલોપીયન નલિકા દૂર કરવી |
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$(a)- (b)- (c)- (d)$