ધારો કે $X = \{ 1, 2, 3, 4, 5 \}$ અને $Y = \{ 1, 3, 5, 7, 9 \}$ છે. નીચેનામાંથી કયો સંબંધ $X$ થી $Y$ પરનો સંબંધ છે?

  • A
    $R_1 = \{ (x, y) | y = 2 + x, x \in X, y \in Y \}$
  • B
    $R_2 = \{ (1, 1), (2, 1), (3, 3), (4, 3), (5, 5) \}$
  • C
    $R_3 = \{ (1, 1), (1, 3), (3, 5), (3, 7), (5, 7) \}$
  • D
    $R_4 = \{ (1, 3), (2, 5), (2, 4), (7, 9) \}$

Explore More

Similar Questions

ધારો કે $n(A) = n$. તો $A$ પરના તમામ સંબંધોની સંખ્યા કેટલી થાય?

ધારો કે $A = \{1, 2, 3\}$. $A$ પર વ્યાખ્યાયિત કરી શકાય તેવા કુલ ભિન્ન સંબંધોની સંખ્યા કેટલી છે?

ધારો કે ગણ $A$ અને $B$ ના ઘટકોની સંખ્યા અનુક્રમે $p$ અને $q$ છે. તો,ગણ $A$ થી ગણ $B$ પરના સંબંધોની સંખ્યા કેટલી થાય?

સંબંધ $R = \{(x, y) : 4x^{2} + y^{2} < 52, x, y \in Z\}$ માં ઘટકોની સંખ્યા કેટલી છે?

ધારો કે $n(A) = n$ છે. તો $A$ પરના સંબંધોની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo