જો $n(A) = n$ હોય તો ગણ $A$ પરના સંબંધની કુલ સંખ્યા મેળવો.

  • A

    ${2^n}$

  • B

    ${2^{(n)!}}$

  • C

    ${2^{{n^2}}}$

  • D

    એકપણ નહીં.

Similar Questions

સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓના ગણ $R$ પર $R =\left\{(a, b): a \leq b^{2}\right\}$ વડે વ્યાખ્યાયિત સંબંધ $S$. સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ પૈકી એક પણ નથી.

સાબિત કરો કે ગણ $\{1,2,3\}$ પર વ્યાખ્યાયિત સંબંધ $R =\{(1,2),(2,1)\}$ સંમિત છે પરંતુ સ્વવાચક કે પરંપરિત સંબંધ નથી. 

સાબિત કરો કે ગણ $A=\{x \in Z: 0 \leq x \leq 12\},$ પર વ્યાખ્યાયિત નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ $R$,એ સામ્ય સંબંધ છે. તથા  $1$ સાથે સંબંધ $R$ ધરાવતા ઘટકોનો ગણ શોધો.

$R =\{( a , b ): a = b \}$

જો $R = \{ (3,\,3),\;(6,\;6),\;(9,\,9),\;(12,\,12),\;(6,\,12),\;(3,\,9),(3,\,12),\,(3,\,6)\} $ એ ગણ $A = \{ 3,\,6,\,9,\,12\} $ પરનો સંબંધ આપેલ હોય તો સંબંધ $R$ એ . . . . છે.       

  • [AIEEE 2005]

ધારો કે $R$ એ ' $(a, b) R(c, d)$ તો અને તો જ $a d-b c$ એ $5$ વડે વિભાજ્ય છે' દ્વારા વ્યાખ્યાયિત $Z \times Z$ પરનો એક સંબંધ છે. તો $R$ એ__________.

  • [JEE MAIN 2024]