$20\,\mu F$ કેપેસિટરને $500\,V$ વોલ્ટેજ સુધી ચાર્જ કરીને $200\,V$ વોલ્ટેજ ધરાવતા $10\,\mu F$ કેપેસિટર સાથે સમાંતરમાં જોડતાં સામાન્ય વોલ્ટેજ કેટલા .....$V$ થાય?
$500$
$400$
$300$
$200$
ધારો કે કેપેસિટરનાં કેપેસિટન્સ $C $ ને અવરોધ $ R$ સાથે જોડતાં તે ડિસ્ચાર્જ થાય છે. જો $t_1$ એ અડધા ભાગની ઊર્જા ઘટાડતા અને $t_2$ એ ચોથા ભાગની ઊર્જા ઘટવા માટેનો સમય હોય તો $t_1/t_2$ = ……….
એક કુલંબ વિદ્યુતભારમાં ઇલેકટ્રોનની સંખ્યા
જ્યારે વિદ્યુતક્ષેત્ર ડાઈપોલ $\vec p$ ને સમાન વિદ્યુતક્ષેત્ર $\vec E$ મૂકવામાં આવે તો $\vec p$ અને $\vec E$ વચ્ચેના ખૂણા .........$^o$ મૂલ્ય માટે ટોર્ક મહત્તમ હશે?
હવામાં $‘r’$ અંતરે આવેલા બે બિંદુવત $T$ વિદ્યુતભારો $F$ બળ લાગે છે. જ્યારે તેમને (ડાયઈલેકટ્રીક અચળાંક $K$) વાળા માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે કેટલા અંતરે તેમના પર લાગતું બળ સમાન હશે ?
$10^{-6}\, kg$ દળના પાણીની ટીપા પરનો વિદ્યુતભાર $(-10^{-6})\,C$ છે. ટીપા પર કેટલી માત્રાનું વિદ્યુતક્ષેત્ર લાગુ પાડવામાં આવે કે જેથી તે તેના વજન સાથે સંતુલિત અવસ્થામાં હોય.