એક કુલંબ વિદ્યુતભારમાં ઇલેકટ્રોનની સંખ્યા
$5.46 \times {10^{29}}$
$6.25 \times {10^{18}}$
$1.6 \times {10^{19}}$
$9 \times {10^{11}}$
સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચેની અડધી જગ્યા પ્લેટને સમાંતર $K$ ડાઈ ઈલેક્ટ્રીના માધ્યમ વડે ભરેલી છે. જો પ્રારંભિક કેપેસિટી $C$ હોય તો નવી (અંતિમ) કેપેસિટી કેટલી હશે કૂલ ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુતભારીત બોલ $B$ ને વિદ્યુતભારીત વિશાળ વાહક તકતી સાથે $\theta$ ખૂણો બનાવતી રેશમની દોરી $S$ પરથી લટકાવેલ છે. તકતીની પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતા $\sigma$ ........ ને સમપ્રમાણમાં હોય છે.
આપેલ તંત્રમાં $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલો થાય?
ત્રણ વિદ્યુતભાર $4q$, $Q$ અને $q$ અનુક્રમે $0$, $l/2$ અને $l$ પર સુરેખ રેખા પર મૂકેલા છે.$q$ પર લાગતું બળ શૂન્ય કરવા માટે $Q$ =________
$5\ cm$ ત્રિજયાવાળો પોલા ગોળાની સપાટી પર વિધુતસ્થિતિમાન $10\ volts$ છે. તો તેના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન કેટલા ........$V$ થાય?