ધારો કે કેપેસિટરનાં કેપેસિટન્સ $C $ ને અવરોધ $ R$ સાથે જોડતાં તે ડિસ્ચાર્જ થાય છે. જો $t_1$ એ અડધા ભાગની ઊર્જા ઘટાડતા અને $t_2$ એ ચોથા ભાગની ઊર્જા ઘટવા માટેનો સમય હોય તો $t_1/t_2$ = ……….
$2$
$1$
$0.5$
$0.25$
$2 \,cm$ વ્યાસવાળી તથા $1000\,cm$ દૂર રહેલી પ્લેટે આંખ સામે બનાવેલ ખૂણો .....
$R - C$ પરિપથ ચાર્જિગમાં ત્રૂટક રેખા $ln I$ વિરૂદ્ધ $t$ નો આલેખ દર્શાવે છે. જો પરિપથનો અવરોધ બે ગણો હોય તો નીચેનામાંથી સતત રેખામાં $ l nI$ વિરૂદ્ધ $t$ નો આલેખ કયો યોગ્ય છે ?
સમઘનના ખૂણા પર $+Q$ વિદ્યુતભાર મૂકતાં કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર કેટલું થાય? $\left( {k = \frac{1}{{4\pi {\varepsilon _0}}}} \right)$
$(6\,\mu \,F)$ કેપેસિટરનો વોલ્ટેજ $10\ V$ થી $20\ V$ કરવા માટે કેટલું કાર્ય કરવું પડે?
જ્યારે બે વિરૂદ્ધ અને સમાન વિદ્યુતભારો $4 \times 10^{-8}\ C$ ને ડાઈપોલથી $2 \times 10^{-2}\ cm$ દૂર મૂકવામાં આવેલ છે. જો ડાઈપોલને બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં $4 \times 10^8\ N/C$ મૂકવામાં આવે તો મહત્તમ ટોર્કનું મૂલ્ય અને તેને $180$ ભ્રમણ કરવા માટે થતું કાર્ય ...... હશે.