સમઘનના ખૂણા પર $Q$ વિદ્યુતભાર મૂકતાં સમઘનની એક બાજુમાંથી કેટલું ફલ્કસ પસાર થાય?
$\frac{Q}{{6{\varepsilon _0}}}$
$\frac{Q}{{8{\varepsilon _0}}}$
$\frac{{\,Q}}{{24{\varepsilon _0}}}$
$\frac{{\,Q}}{{2{\varepsilon _0}}}$
$L$ લંબાઈ અને $R$ ત્રિજ્યાનો એક નળાકાર લો કે જેની અક્ષો વિદ્યુતક્ષેત્ર ને સમાંતર હોય નળાકાર સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફલક્સ ....... છે.
એક ચોકકસ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $ E=Ar$ છે અને તે ત્રિજયાવર્તી દિશામાં બહાર તરફ છે. $a$ ત્રિજયાના ગોળાના કેન્દ્ર પર રહેલા વિદ્યુતક્ષેત્રથી ગોળા પર કેટલો વિદ્યુતભાર મળે?
પોલા નળાકાર પર નિયમિત વિધુતભાર વિતરણ આકૃતિમાં બતાવ્યું છે, તો તેની વિધુત ક્ષેત્રરેખાઓ દોરો.
ધન વિદ્યુતભારના વિદ્યુતક્ષેત્રની આકૃતિ દોરો.
$L$ મીટર બાજુવાળો ચોરસ પેપરના સમતલમાં છે. સમાન વિદ્યુતક્ષેત્ર $\vec E\;(V/m) $ પેપરના સમતલમાં છે, પણ તે ચોરસના નીચેના અડધા વિસ્તારમાં સીમિત છે. (આકૃતિ જુઓ) પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુતફલક્સ $SI$ એકમમાં કેટલું હશે?