$50 \,cm$ લંબાઇ ઘરાવતા સળિયાનો એક છેડો $25^oC$ અને બીજો છેડો $125^oC$.તાપમાને છે. તો તાપમાન પ્રચલન ....... $^oC/cm$

  • A

    $2$

  • B

    $3$

  • C

    $20$

  • D

    $10$

Similar Questions

ધ્રુવ પ્રદેશમાં તળાવ પર બરફના સ્તરની જાડાઇ $x cm$ થી $y cm$ થતાં લાગતો સમય શોધો.વાતાવરણનું $ - {\theta ^o}C $ તાપમાન છે.

$R$ અને $2R$ ત્રિજયાના નળાકાર સમઅક્ષીય મૂકેલા છે.તેમની ઉષ્મા વાહકતા $K_1$ અને $K_2$ છે,તો સમતુલ્ય ઉષ્મા વાહકતા શોધો.

  • [IIT 1988]

આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક દિવાલમાં એકાંતરે ક્રમશ: $K_1 $ અને $K_2$ ઉષ્મા વાહકતા ધરાવતા $d$ લંબાઇના બ્લોક્‍સ ધરાવે છે. આ બ્લોક્‍સના આડછેદના ક્ષેત્રફળ સમાન છે. આ દિવાલની ડાબી અને જમણી બાજુ વચ્ચેની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય?

  • [NEET 2017]

સમાન દ્રવ્યના અને સમાન પરીમાણ ધરાવતા ચાર સળિયા જોડીને ચોરસ બનાવવામાં આવે છે.તેના એક વિકર્ણ વચ્ચે તાપમાન તફાવત $ {100^o}C $ હોય,તો બીજા વિકર્ણ વચ્ચે તાપમાન તફાવત ........ $^oC$

આકૃતિ $1$ માં ઉષ્માનું વહન $12 \,sec$ માં થાય, તેટલી જ ઉષ્માનું વહન આકૃતિ $2$ માં થતાં ....... $(\sec)$ સમય લાગે?