પાત્રમાં ભરેલા પ્રવાહીની ઘનતા $900 \ kg/m^{3}$ છે. પાત્રના તળિયા પર લાગતું બળ શોધો. (આપેલ છે: $g = 10 \ m/s^{2}$) ($N$ માં)

  • A
    $3.6$
  • B
    $7.2$
  • C
    $9.0$
  • D
    $14.4$

Explore More

Similar Questions

દરિયામાં $50 \,m$ ની ઊંડાઈએ ગેજ દબાણ કેટલું હશે ($\,Pa$ માં)? (દરિયાના પાણીની ઘનતા $1025 \,kg \,m^{-3}$ અને $g=10 \,ms^{-2}$ છે).

પાણીમાં બનેલો હવાનો પરપોટો જ્યારે તળિયેથી સપાટી તરફ ઉપર આવે છે ત્યારે તેનું કદ કેમ વધે છે? સમજાવો.

આકૃતિમાં $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીથી ભરેલા પાત્રનો ઉભો આડછેદ દર્શાવેલ છે. દર્શાવ્યા મુજબ,બિંદુ $P$ પર પાત્રની દીવાલો પર એકમ ક્ષેત્રફળ દીઠ લંબ બળ (normal thrust) કેટલું હશે?

વાતાવરણીય દબાણ માપવા માટે મર્ક્યુરી બેરોમીટરનું વર્ણન કરો.

પર્વતના તળિયે અને ટોચ પર બેરોમીટરમાં મરક્યુરીની ઊંચાઈ અનુક્રમે $75 \, cm$ અને $50 \, cm$ છે. જો મરક્યુરીની ઘનતા અને હવાની ઘનતાનો ગુણોત્તર $10^4$ હોય,તો પર્વતની ઊંચાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo