દરિયામાં $50 \,m$ ની ઊંડાઈએ ગેજ દબાણ કેટલું હશે ($\,Pa$ માં)? (દરિયાના પાણીની ઘનતા $1025 \,kg \,m^{-3}$ અને $g=10 \,ms^{-2}$ છે).

  • A
    $1025$
  • B
    $512500$
  • C
    $20000$
  • D
    $15000$

Explore More

Similar Questions

ઊંડાઈ સાથે દબાણમાં થતો ફેરફાર અથવા પ્રવાહીની ઊંડાઈ $h$ અને પ્રવાહીની ઘનતા $\rho$ ને કારણે ઉદ્ભવતા દબાણની ચર્ચા કરો.

બે તાંબાના પાત્રો $A$ અને $B$ સમાન પાયાનું ક્ષેત્રફળ ધરાવે છે પરંતુ તેમના આકાર અલગ છે. પાત્ર $A$ ને એક ચોક્કસ સમાન ઊંચાઈ સુધી ભરવા માટે પાત્ર $B$ કરતા બમણા કદના પાણીની જરૂર પડે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ઉપરથી વાતાવરણ માટે ખુલ્લા નળાકાર પાત્રમાં $10\, m$ ઊંડાઈ સુધી પ્રવાહી ભરેલું છે. પ્રવાહીની ઘનતા સપાટીથી ઊંડાઈ $h$ સાથે $\rho(h) = 100 + 6h^2$ મુજબ બદલાય છે,જ્યાં $h$ મીટરમાં છે અને $\rho$ એ $kg/m^3$ માં છે. પાત્રના તળિયે દબાણ કેટલું હશે? (વાતાવરણનું દબાણ $P_0 = 10^5\, Pa$,$g = 10\, m/s^2$)

Difficult
View Solution

ટોરીસેલીના બેરોમીટરમાં પારો વપરાતો હતો. પાસ્કલે $984 \; kg \; m^{-3}$ ઘનતા ધરાવતા ફ્રેન્ચ વાઇનનો ઉપયોગ કરીને તેને ફરીથી બનાવ્યું. સામાન્ય વાતાવરણીય દબાણ માટે વાઇનના સ્તંભની ઊંચાઈ ($m$ માં) નક્કી કરો.

તળાવમાં $h$ ઊંડાઈએથી $V_0$ કદનો એક પરપોટો મુક્ત કરવામાં આવે છે. જો વાતાવરણનું દબાણ $P$ હોય અને તાપમાન અચળ ધારવામાં આવે,તો પરપોટો જ્યારે સપાટી પર પહોંચે ત્યારે તેનું નવું કદ કેટલું હશે? (પાણીની ઘનતા $\rho$ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo