$M$ દળ અને $v$ વેગ ઝડપે સીધા રસ્તા પર ગતિ કરતાં સાધનનું અટકાયત અંતર ગણો. (( $\mu $ ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણ ગુણાંક છે.)

  • A

    $S\,\, = \,\,\frac{v}{{2\mu g}}$

  • B

    $S\,\, = \,\,\frac{{{v^2}}}{{\mu g}}$

  • C

    $S\,\, = \,\,\frac{v}{{\mu g}}$

  • D

    $S\,\, = \,\,\frac{{{v^2}}}{{2\mu g}}$

Similar Questions

$W$ વજન ધરાવતા ટુકડા દ્વારા $ v$ વેગ સાથે ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર તણાવ લગાડવામાં આવે છે ત્યારે $k$  બળ અચળાંકવાળી સ્પ્રિંગમાં મહત્તમ તણાવ ઉત્પન્ન થાય છે જે ......... અંતરે થશે.

લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલાં તોપ ગોળો $m_1$ અને $m_2$ ના બે ભાગોમાં વિસ્ફોટ પામે છે. જો વિસ્ફોટ પછી તરત જ $m_1$ દળ $u$ ઝડપથી ગતિ કરે તો વિસ્ફોટ દરમિયાન આંતરિક બળો વડે થયેલ કાર્ય કેટલું છે

એક ખાલી બસ ને $x$ અંતર કાપ્યા બાદ સીધા રોડ પર બ્રેક લગાડીને રોકી શકાય છે. ધારો કે મુસાફર તેના વજનના $50 \%$ જેટલો ભાર ઉમેરે અને જો બ્રેકીગનું બળ અચળ રહેલું હોય તો બ્રેક લગાડ્યા બાદ બસ કેટલું અંતર દૂર જશે? (બંને કિસ્સાઓમાં બસનો વેગ સમાન છે)

કોઈ બળની અસર હેઠળ, $2 \,kg$ વાળો એક પદાર્થ એ એવી રીતે ગતિ કરે છે કે તેનાં $x$ એ સમય $t$ ના વિધેય તરીકે $x=\frac{t^2}{3}$ મૂજબ આપેલું છે, જ્યાં $x$ મીટરમાં છે અને $t$ સેકંડમાં છે. પહેલી બે સેકન્ડોમાં થયેલ કાર્ય .......... $J$

એક  $M = 4\,m$ દળ ધરાવતો ઢાળ(wedge) ઘર્ષણરહિત સમતલ પર છે. $m$ દળ ધરાવતો કણ $v$ વેગથી ઢાળ તરફ ગતિ કરે છે કણ અને સપાટી અને કણ અને ઢાળ વચ્ચેની સપાટી ઘર્ષણરહિત છે તો કણ ઢાળ(wedge) પર મહત્તમ કેટલી ઊંચાઈ સુધી ચડી શકે?

  • [JEE MAIN 2019]