વિધેય $y = f(x)$ નું દ્વિતીય વિકલન $f''(x) = 6(x - 1)$ છે. જો વિધેયનો આલેખ $(2, 1)$ બિંદુમાંથી પસાર થાય અને તે બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ $y = 3x - 5$ હોય,તો વિધેયનું સમીકરણ મેળવો.

  • A
    $(x - 1)^2$
  • B
    $(x - 1)^3$
  • C
    $(x + 1)^3$
  • D
    $(x + 1)^2$

Explore More

Similar Questions

જો $y = \sin(m \sin^{-1} x)$ હોય,તો $(1-x^2) y_2 - x y_1$ ની કિંમત શું થાય? (અહીં,$y_n$ એ $\frac{d^n y}{dx^n}$ દર્શાવે છે)

જો $y=ae^x+be^{-x}+c$,જ્યાં $a, b, c$ પ્રાચલો છે,તો $y^{\prime \prime \prime}$ બરાબર શું થાય?

સમીકરણ $x^5 - 5x^3 + 5x^2 - 1 = 0$ ને કેટલા સમાન બીજ છે?

$\begin{aligned} & y=\sin \left(\log \left(x^2+2 x+1\right)\right) \\ & \Rightarrow(x+1)^2 \frac{d^2 y}{d x^2}+(x+1) \frac{d y}{d x}= \end{aligned}$

જો $x=3 \cos t$ અને $y=4 \sin t$ હોય,તો બિંદુ $(x_0, y_0)=(\frac{3}{2} \sqrt{2}, 2 \sqrt{2})$ આગળ $\frac{d^2 y}{d x^2}$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo