વક્ર $9y^2 = x^3$ પરના એવા બિંદુઓ શોધો કે જ્યાં વક્રનો અભિલંબ યામાક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે.

  • A
    $\left( 4, \frac{8}{3} \right)$ અથવા $\left( 4, -\frac{8}{3} \right)$
  • B
    $\left( -4, \frac{8}{3} \right)$
  • C
    $\left( -4, -\frac{8}{3} \right)$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Explore More

Similar Questions

વક્ર $x = a(\theta + \sin \theta)$,$y = a(1 - \cos \theta)$ માટે $\theta = \pi/2$ બિંદુએ અભિલંબની લંબાઈ શોધો.

Difficult
View Solution

વક્રો $y = x^2$ અને $6y = 7 - x^3$ નું બિંદુ $(1, 1)$ આગળ છેદકોણ શોધો.

જો વક્ર $y=f(x)$ પરના કોઈપણ બિંદુ $(x, y)$ આગળ દોરેલા સ્પર્શકનો ઢાળ $3x^2-5$ હોય અને $f(1)=2$ હોય,તો વક્ર $y=f(x)$ ને $(1, 2)$ આગળનો સ્પર્શક વક્રને કયા બિંદુએ છેદે છે?

$x = \pi / 4$ આગળ વક્ર $y = 2 \cos x$ ના સ્પર્શકનું સમીકરણ શું છે?

વક્ર $y = x \log x$ પરના તે બિંદુના યામ શોધો કે જ્યાં અભિલંબ રેખા $2x - 2y = 3$ ને સમાંતર હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo