શાંકવ $x^2 - 4y^2 = 1$ ની ઉત્કેન્દ્રતા શોધો:

  • A
    $\frac{2}{\sqrt{3}}$
  • B
    $\frac{\sqrt{3}}{2}$
  • C
    $\frac{2}{\sqrt{5}}$
  • D
    $\frac{\sqrt{5}}{2}$

Explore More

Similar Questions

ધારો કે વર્તુળ $x^{2} + y^{2} - 2x + 2fy + 1 = 0$ ના બે વ્યાસના સમીકરણો $2px - y = 1$ અને $2x + py = 4p$ છે. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા અતિવલય $3x^{2} - y^{2} = 3$ ના સ્પર્શકનો ઢાળ $m \in (0, \infty)$ કેટલો થાય?

$(0,0)$ પર કેન્દ્ર ધરાવતા અતિવલયનો મુખ્ય અક્ષ $X$-અક્ષ પર છે અને તેની લંબાઈ $12$ છે. જો $(8,2)$ એ અતિવલય પરનું બિંદુ હોય,તો તેની ઉત્કેન્દ્રતા શોધો.

જો $L_1=0$ અને $L_2=0$ એ અતિવલય $9x^2-4y^2+36x+8y-4=0$ ના અનંતસ્પર્શકો હોય,તો બિંદુ $(1,1)$ થી રેખાઓ $L_1=0$ અને $L_2=0$ ના લંબ અંતરનો ગુણાકાર કેટલો થાય?

અતિવલય $9x^2 - 16y^2 = 144$ પરના કોઈપણ બિંદુના નાભિ અંતરનો તફાવત કેટલો થાય?

ધારો કે એક અતિવલય (hyperbola) ના નાભિઓ $(1, 14)$ અને $(1, -12)$ છે. જો તે $(1, 6)$ બિંદુમાંથી પસાર થાય છે,તો તેના નાભિલંબની લંબાઈ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo