જો ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓના યામ અનુક્રમે $(6, 0)$,$(0, 6)$ અને $(7, 7)$ હોય,તો ત્રિકોણનું પરિકેન્દ્ર શોધો.

  • A
    $(-3, 3)$
  • B
    $(-4, -4)$
  • C
    $(-2, -2)$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

$A(1, -2), B(-2, 3), C(-1, -3)$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ છે. $L_1$ એ $A$ માંથી $BC$ પર દોરેલો લંબ છે અને $L_2$ એ $AB$ નો લંબદ્વિભાજક છે. જો $(l, m)$ એ $L_1$ અને $L_2$ નું છેદબિંદુ હોય,તો $26m - 3 =$ ($l$ માં)

જો ત્રિકોણના શિરોબિંદુઓ $A(1, 4)$,$B(3, 0)$ અને $C(2, 1)$ હોય,તો $C$ માંથી પસાર થતી મધ્યગાની લંબાઈ શોધો.

$\Delta ABC$ નો લંબકેન્દ્ર $B$ છે અને પરિકેન્દ્ર $S(a, b)$ છે. જો $A$ ઉગમબિંદુ હોય,તો $C$ ના યામ શું થાય?

જો ત્રિકોણ $PQR$ ના શિરોબિંદુઓ $P, Q, R$ સંમેય બિંદુઓ (સંમેય યામ ધરાવતા બિંદુઓ) હોય,તો નીચેનામાંથી કયું (કયા) બિંદુઓ હંમેશા સંમેય બિંદુઓ હોતા નથી?

જો $(-4, 6), (2, 3)$ અને $(-2, -5)$ ત્રિકોણના શિરોબિંદુઓ હોય,તો તેનું અંત:કેન્દ્ર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo