વર્તૂળ $x^2 + y^2 -2x + 4y - 4 = 0$, માટે રેખા $2x - y - 1 = 0$ શું છે ?

  • A

    જીવા

  • B

    વ્યાસ

  • C

    સ્પર્શક રેખા

  • D

    એકપણ નહિ

Similar Questions

$(\alpha , \beta)$ પરથી વર્તૂળ $x^{2} + y^{2} = a^{2}$ પર દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો :

વર્તૂળ${x^2} + {y^2} = 9$ને બિંદુ $(4,3)$ માંથી સ્પર્શક દોરવામાં આવે છે.તો આ બિંદુ અને સ્પર્શકથી વર્તૂળ પરના સ્પર્શબિંદુથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો.

  • [IIT 1987]

વર્તૂળ $x^2 + y^2 = 4$ નાં એવા સ્પર્શક  કે જે રેખા $12x - 5y + 9 = 0$ ને લંબ હોય તો તેના  સ્પર્શ બિંદુના યામ શોધો.

વ્રક ${x^2} = y - 6$ ને બિંદુ $\left( {1,7} \right)$ આગળનો સ્પર્શક જો વર્તૂળ ${x^2} + {y^2} + 16x + 12y + c = 0$ ને સ્પર્શે તો $c$ ની કિંમત . . . છે. .

  • [JEE MAIN 2018]

$m$ ના કયા મૂલ્ય માટે રેખા  $3x + 4y = m$  વર્તૂળ  $x^2+ y^2 -2x - 8 = 0 $ ને સ્પર્શેં છે ?