જો ઉપવલય $\frac{{{{\text{x}}^{\text{2}}}}}{{{a^2}\,\, + \;\,1}}\,\, + \;\,\frac{{{y^2}}}{{{a^2}\,\, + \;\,2}}\,\, = \,\,1$ ની ઉત્કેન્દ્રીતા $\frac{1}{{\sqrt 6 }}, $ હોય, તો ઉપવલય નો  નાભિલંબની લંબાઈ મેળવો.

  • A

    $\frac{5}{{\sqrt 6 }}$

  • B

    $\frac{{10}}{{\sqrt 6 }}$

  • C

    $\frac{8}{{\sqrt 6 }}$

  • D

    આપેલ પૈકી એક પણ નહિ

Similar Questions

${\text{c}}$ ના જે મુલ્ય માટે $y\, = \,\,\,4x\,\, + \;\,c$ એ વક્ર $\frac{{{x^2}}}{4}\,\, + \;\,{y^2}\, = \,\,1\,\,$ ને સ્પર્શે તો મુલ્યોની સંખ્યા........ 

ઉપવલય $2x^2 + 5y^2 = 20$ ની સાપેક્ષે બિંદુ $(4, -3)$ નું સ્થાન :

આપેલ શરતોનું સમાધાન કરતા ઉપવલયનું સમીકરણ શોધોઃ શિરોબિંદુઓ $(\pm 5,\,0),$ નાભિઓ $(\pm 4,\,0)$

પ્રધાન અક્ષ $= 8$ અને ઉત્કેન્દ્રતા $= 1/2$ વાળા ઉપવલયનું સમીકરણ મેળવો . $(a > b)$

ધારોકે ત્રિજ્યા $4$ વાળું એક વર્તુળ એ ઉપવલય $15 x^2+19 y^2=285$ સાથે સમકેન્દ્રી છે.તો સામાન્ય સ્પર્શકો ઉપવલયની ગૌણ અક્ષ પર $..........$ જેટલા ખૂણે નમેલ હશે.

  • [JEE MAIN 2023]