રેખાઓ $x + y = 0, 3x + y = 4$ અને $x + 3y = 4$ વડે બનતું ત્રિકોણ કયું હશે ?

  • A

    સમબાજુ

  • B

    કાટકોણ

  • C

    સમદ્રિબાજુ

  • D

    એકપણ નહિ

Similar Questions

$ℓx + my + n = 0, ℓx + my + n' = 0, mx + ℓy + n = 0, mx + ℓy + n' = 0$ બાજુવાળા સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણ કેટલાના અંત:કોણ ધરાવે છે.

ચલિત રેખા $\frac{x}{a} + \frac{y}{b} = 1, a + b = 10$ માટે, યામ અક્ષો વચ્ચે આ રેખાના અંત: ખંડના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ

આપેલ અસમતા $2 |x| + 3 |y| = 6 $ વડે ઘેરાયેલા વિસ્તારનું ક્ષેત્રફળ ............. ચો.એકમ શોધો.

ધારોકે રેખા $x+y=1$ એ $x$ અને $y$ અક્ષોને અનુક્રમે $A$ અને $B$ માં મળે છે. કાટકોણ ત્રિકોણ $AMN$ એ ત્રિકોણ $OAB$ ને અંતર્ગત છે. જ્યાં $O$ ઊગમબિન્દુ છે અને બિન્દુ $M$ અને $N$ એ અનુક્મે રેઆઓ $O B$ અને $A B$ પર આવેલ છે. જે ત્રિકોણ $A M N$ નું ક્ષેત્રફળ એ ત્રિકોણ $OAB$ નાં ક્ષેત્રફળ નું $\frac{4}{9}$ જેટલું હોય અને $AN : NB =\lambda: 1$ હોય, તો $\lambda$ ની તમામ શક્ય કિમતનો સરવાળો જણાવો. 

  • [JEE MAIN 2025]

જે રેખા પર ઉગમબિંદુમાંથી દોરેલ લંબ $x - $ અક્ષ સાથે $30°$ નો ખૂણો બનાવે અને જે અક્ષો સાથે $\frac{{50}}{{\sqrt 3 }}$ ક્ષેત્રફળનો ત્રિકોણ બનાવે તે રેખાઓનું સમીકરણ મેળવો.