$a$ ના કયા મૂલ્યો માટે બે બિંદુઓ $(1, a, 1)$ અને $(-3, 0, a)$ એ સમતલ $3x + 4y - 12z + 13 = 0$ ની વિરુદ્ધ બાજુએ આવેલા છે?

  • A
    $0 < a < 1/3$
  • B
    $a = 0$
  • C
    $-1 < a < 0$
  • D
    $a < -1$ અથવા $a > 1/3$

Explore More

Similar Questions

સમતલ $x-2y+2z+4=0$ ને સમાંતર અને બિંદુ $(1,2,3)$ થી એક એકમ અંતરે આવેલા સમતલોના સમીકરણો શોધો.

$x$-અક્ષને સમાંતર સમતલનું સમીકરણ કયું છે?

જો સમતલો $ax - y + 3z = 2a$ અને $3x + ay + z = 3a$ વચ્ચેનો ખૂણો $\frac{\pi}{3}$ હોય,તો સમતલ $(a+2)x + (a-4)y + 2az = a$ ને લંબ રેખાના દિકગુણોત્તરો કયા છે?

ધારો કે બિંદુ $(1, 2, 3)$ માંથી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ $(-1, 3, -2)$ છે. તો ઉગમબિંદુથી સમતલનું લંબ અંતર શોધો.

એક સમતલ $\Pi$ એ બિંદુઓ $A=(0,0,2)$,$B=(1,0,1)$ અને $C=(3,1,1)$ માંથી પસાર થાય છે. જો સમતલ $\Pi$ એ $XY$ અને $XZ$-યામ સમતલો સાથે અનુક્રમે $\alpha$ અને $\beta$ ખૂણા બનાવતું હોય,તો $\sin^2 \alpha + \sin^2 \beta =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo