$3\,N$, $4\,N$ અને $12\, N$ જેટલું બળ એક બિંદુ પર પરસ્પર લંબ દિશામાં લાગે છે. તો પરિણામી બળ નું મૂલ્ય  ............. $\mathrm{N}$ શોધો ?

  • A

    $19 $

  • B

    $13$

  • C

    $11$

  • D

    $5$

Similar Questions

બે સદિશો $\mathop P\limits^ \to $ અને $\mathop Q\limits^ \to $ એ એકબીજાને $ \theta $ ખૂણે છે. નીચેના પૈકી કયો એકમ સદિશ $\mathop P\limits^ \to $ અને $\mathop Q\limits^ \to $ ને લંબ છે.

જો ત્રણ સદિશ વચ્ચેનો સંબંધ $\vec A . \vec B =0 $ અને $\vec A . \vec C =0$ હોય તો $\vec A $ ને સમાંતર .... થાય

$cos\, 120°$ સદીશનું મૂલ્ય ..... થાય

જો $\vec{A}+\vec{B}+\vec{C}=0$ હોય તો $\vec{A} \times \vec{B}$  શું થાય?

$A = 3\hat i + 4\hat j$ અને $B = 7\hat i + 24\hat j$ છે, $B$ ના મૂલ્ય જેટલો અને $A$ ને સમાંતર સદિશ મેળવો.