$cos\, 120°$ સદીશનું મૂલ્ય ..... થાય

  • A

    $0$

  • B

    $1$

  • C

    $-1$

  • D

    $-0.5$

Similar Questions

બે બળોનો સદિશ સરવાળો એ તેમના સદિશ તફાવત ને લંબ છે, તો આ કિસ્સામાં બંને બળો .....

જો એકમ સદિશને ${\rm{0}}{\rm{.5\hat i}}\,\,{\rm{ - }}\,\,{\rm{0}}{\rm{.8\hat j}}\,\, + \,\,{\rm{c\hat k}}\,\,$ વડે રજૂ કરવામાં 'c' કિંમત ....... હોય 

સદિશ $\overrightarrow A  , x, y$ અને $z$ સાથે સમાન ખૂણો બનાવે છે. તો તે સદિશના ઘટકનું મૂલ્ય મેળવો.

કયા ખૂણે બે બળો $(x + y)$ અને $(x - y)$ એ પ્રક્રિયા કરે છે. તેથી તેમનું પરિણામી લગભગ $\sqrt {\left( {{x^2}\,\, + \;\,{y^2}} \right)} $ મળે ?

અલગ અલગ મૂલ્ય ધરાવતાં એક જ સમતલના કેટલા સદિશોનો સરવાળો કરતાં પરિણામી શૂન્ય મળે છે?