એક બોક્સમાં $3$ સફેદ અને $2$ લાલ દડા છે. પહેલાં એક દડો બહાર કાઢવામાં આવે છે અને તેને બદલ્યા સિવાય બીજો દડો બહાર કઢાય છે. તો બીજો દડો લાલ હોવાની સંભાવના કેટલી?

  • A

    $\frac{8}{{25}}$

  • B

    $\frac{2}{5}$

  • C

    $\frac{3}{5}$

  • D

    $\frac{{21}}{{25}}$

Similar Questions

સારી રીતે ચીપેલાં $52$ પત્તાંની થોકડીમાંથી એક પનું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. ઘટનાઓ $E$ અને $F$ નિરપેક્ષ છે ?

$E :$ ‘પસંદ કરેલ પતું કાળા રંગનું છે'. $F :$ ‘પસંદ કરેલ પતું રાજા છે”.

જો $A$ અને $B$ બે નિરપેક્ષ ઘટનાઓ હોય, તો સાબિત કરો કે $A$ અને $B$ માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવવાની સંભાવના $1 -P(A') P(B')$ છે.

એક થેલામાં $4$ લાલ અને $ 4$ વાદળી દડા છે. ચાર દડા એક પછી એક થેલામાંથી લેવામાં આવે છે. તો પસંદ થયેલા દડા ક્રમિક રીતે ભિન્ન  રંગના હોવાની સંભાવના શોધો.

જો $A$ અને $B$ કોઈ ઘટના હોય તો $P (A \,\,\cup \,\, B) = …….$

ધારો કે ઘટનાઓ $A$ અને $B $ માટે, $P\left( {\overline {A \cup B} } \right) = \frac{1}{6}\;,P\left( {A \cap B} \right) = \frac{1}{4}$ અને $P\left( {\bar A} \right) = \frac{1}{4}$ છે,તો ઘટનાઓ $A$ અને $B$. . . . . .

  • [JEE MAIN 2014]