બગીચામાં $4$ લાલ, $3$ ગુલાબી, $5$ પીળા અને $8$ સફેદ ગુલાબ હોય તો અંધ માણસ વડે લાલ અથવા સફેદ ગુલાબને સ્પર્શવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $1/5$

  • B

    $2/5$

  • C

    $3/5$

  • D

    આપેલ પૈકી એક પણ નહિં.

Similar Questions

જો બે પાસાઓ $A$ અને $B$ ને ફેકવામા આવે તો પાસા $B$ પર મળતા અંક કરતા પાસા $A$ પર મળતો અંક મોટો આવે તેની સંભાવના મેળવો. 

તાસની $52$ પત્તાંની થોકડીમાંથી એક પનું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે.

પત્તે એક્કો હોય તેની સંભાવના શોધો.

બે પાસાને ફેકતાં બે અંકોનો સરવાળો $7$ મળવાની સંભાવના કેટલી થાય ?

એક પાસો ફેંકવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો : $A :$ સંખ્યા $7$ કરતાં નાની છે.  $B :$ સંખ્યા $7$ કરતાં મોટી છે.  $C $: સંખ્યા $3$ નો ગુણક છે. $B \cup C$ શોધો

જો કોઇ ત્રણ શક્ય ઘટનાઓ $A$, $B$ અને $C$ માટે $P\left( {A \cap B \cap C} \right) = 0,P\left( {A \cup B \cup C} \right) = \frac{3}{4},$ $P\left( {A \cap B} \right) = \frac{1}{3}$ and $P\left( C \right) = \frac{1}{6}$ સંભાવના હોય તો ઘટના $C$ ન થાય અને ઘટના $A$ અથવા $B$ માંથી કોઇ એક જ ઘટના થવાની સંભાવના મેળવો.