એક પાસો ફેંકવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો: $A$: $7$ થી નાની સંખ્યા,$B$: $7$ થી મોટી સંખ્યા,$C$: $3$ નો ગુણક. $B \cup C$ શોધો.

  • A
    $A = \{1, 2, 3, 4, 5, 6\}$
  • B
    $B = \emptyset$
  • C
    $C = \{3, 6\}$
  • D
    $B \cup C = \{3, 6\}$

Explore More

Similar Questions

બે પાસા ફેંકવામાં આવે છે. જો પ્રથમ પાસા પર $5$ આવે,તો બંને પાસા પરના અંકોનો સરવાળો $8$ અથવા $8$ થી વધુ હોય તેની સંભાવના કેટલી છે?

એક દોડમાં $5$ ઘોડા છે. શ્રીમાન $A$ યાદચ્છિક રીતે $2$ ઘોડા પસંદ કરે છે અને તેના પર દાવ લગાવે છે. શ્રીમાન $A$ એ પસંદ કરેલા ઘોડાઓમાં વિજેતા ઘોડો હોય તેની સંભાવના કેટલી ($/5$ માં)?

ત્રણ સિક્કા એકસાથે ઉછાળવામાં આવે છે. ઘટનાઓ $E$: 'ત્રણ છાપ અથવા ત્રણ કાંટા',$F$: 'ઓછામાં ઓછી બે છાપ' અને $G$: 'વધુમાં વધુ બે છાપ' ધ્યાનમાં લો. જોડીઓ $(E, F)$,$(E, G)$ અને $(F, G)$ માંથી કઈ સ્વતંત્ર છે અને કઈ પરતંત્ર છે?

એક થેલીમાં $7$ લીલા અને $5$ કાળા દડા છે. $3$ દડા એક પછી એક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો દડા પાછા મૂકવામાં ન આવે,તો ત્રણેય દડા લીલા હોવાની સંભાવના કેટલી છે?

જો $A$ અને $B$ પરસ્પર નિવારક ઘટનાઓ હોય અને $P(A)=\frac{1}{4}$ તથા $P(B)=\frac{3}{7}$ હોય,તો $P(A / A \cup B)$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo