બે પાસાને ફેકતાં બે અંકોનો સરવાળો $7$ મળવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $5/36$

  • B

    $6/36$

  • C

    $7/36$

  • D

    $8/36$

Similar Questions

તાસની $52$ પત્તાંની થોકડીમાંથી એક પનું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે.

કાળા રંગનું હોય તેની સંભાવના શોધો.  

નીચે દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ દર્શાવો : એક પાસાને બે વાર ફેંકવામાં આવે છે. 

એક ડબામાં $1$ લાલ અને $3$ સમાન સફેદ દડા રાખ્યા છે. બે દડા એક પછી એક પાછા મૂક્યા વગર ડબામાંથી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે.આ પ્રયોગનો નિદર્શાવકાશ લખો. 

જો પાસાને બે વાર ઉછાળવામાં આવે, તો $4$ ઓછામાં ઓછી  એક વાર આવવાની સંભાવના કેટલી થાય ?

બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે આપેલ છે.

$A :$ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

$B:$ પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

$C :$ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો $5$ કે $5$ થી ઓછો છે.

$A$ અને $B$ પરસ્પર નિવારક અને નિઃશેષ છે.