$4$ શ્રીમાન $4$ શ્રીમતી યાર્દચ્છિક રીતે વર્તૂળાકાર ટેબલ પર બેસે છે તો તેઓની વારાફરથી બેસવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $4/35$

  • B

    $1/70$

  • C

    $2/35$

  • D

    $1/35$

Similar Questions

પ્રથમ $30$ પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈપણ બે સંખ્યા $a$ અને $b$ પસંદ કરવામાં આવે છે તો  $a^2 - b^2 $ને  $3$ વડે ભાગી શકવાની સંભાવના કેટલી?

બે પાસા એક સાથે $4$ વખત ઉછાળવામાં આવે છે , બંને પાસા બે વાર સમાન સંખ્યાઓ દર્શાવવાની સંભાવના કેટલી થાય ?

$10$ પુરુષ અને $5$ સ્ત્રીમાંથી ચાર સભ્યોની એક સમિતિ બનવાની છે કે જેમાં ઓછામાંઓછી એક સ્ત્રી હોય. તો આ સમિતિમાં સ્ત્રીની સંખ્યા પુરુષ કરતાં વધારે હોય તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2017]

બે પરિવાર  $A$ અને $B$ માં  બાળકોની સંખ્યા સમાન છે . જો $3$ ટિકિટને બંને પરિવારના બાળકોને આપવાની છે કે જેથી કોઈ બાળક પાસે એક કરતાં વધારે ટિકિટ ન આવે અને જો બધીજ ટિકિટ $B$ પરિવારના બાળકો ને મળે તેની સંભાવના $\frac {1}{12}$ હોય તે બંને પરિવારમાં બાળકોની સંખ્યા મેળવો ?

  • [JEE MAIN 2018]

$PEACE$ શબ્દના અક્ષરો વડે બનેલ શબ્દોમાં બે $E'$ એક સાથે આવવાની સંભાવના કટેલી થાય ?