$10$ વ્યક્તિઓના સમૂહ પૈકી $5$ વકીલ, $3$ ડૉકટર અને $2$ એન્જિનિયર છે. યાર્દચ્છિક રીતે ચાર વ્યક્તિ પસંદ કરતા ઓછામાં ઓછી દરેક વર્ગની એક વ્યક્તિ મળવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $1/2$

  • B

    $1/3$

  • C

    $2/3$

  • D

    આપેલ પૈકી એક પણ નહિં

Similar Questions

એક વૈકલ્પિક પરીક્ષા $5$ પ્રશ્નો ધરાવે છે. દરેક પ્રશ્ન ત્રણ વૈકલ્પિક જવાબો ધરાવે છે. જે પૈકી એક સાચો હોય છે. તો વિર્ધાર્થીં $4$ અથવા વધારે સાચા જવાબો આપવાની સંભાવના કેટલી ?

એક માણસ વડે નિશાન સાધવાની સંભાવના $3/4$ છે. તે $5$ વખત પ્રયત્ન કરે છે. તે ઓછામાં ઓછી ત્રણ વાર નિશાન સાધવાની સંભાવના કેટલી થાય ?

એક પાસા પર બે બાજુઓ પર $1$ પર લખેલ છે અને બીજી બે બાજુ પર $2$ અને એક બાજુ પર $3$ અને એક બાજુ પર $4$ લખેલ છે. અને એક બીજા પાસા પર એક બાજુ પર $1$ , બે બાજુ પર $2$ , બે બાજુ પર  $3$ અને એક બાજુ પર $4$ લખેલ છે. તો બંને પાસા ને એક સાથે ઉછાળતા બંને પાસા પરના અંકોનો સરવાળો $4$ અથવા $5$ થાય તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2025]

 $4$ એક્કા, $4$ રાજા,  $4$ રાણી અને $4$ ગુલામ આ $16$ પત્તાની થોકડીમાંથી $2$ પત્તાં યાર્દચ્છિક રીતે પસંદ કરતાં તેમાંનું ઓછામાં ઓછું એક પત્તું એક્કાનું હોય તેની સંભાવના ……. છે.

$4$ શ્રીમાન $4$ શ્રીમતી યાર્દચ્છિક રીતે વર્તૂળાકાર ટેબલ પર બેસે છે તો તેઓની વારાફરથી બેસવાની સંભાવના કેટલી થાય ?