જો $12$ સમાન દડાઓ ત્રણ સમાન પેટીઓમાં મૂકેલા છે.તો કોઇ એક પેટી $3$ દડા ધરાવે તેની સંભાવના . . . .. છે.
વિધાન -$I$ : જો યાર્દચ્છિક રીતે લીપ વર્ષ પસંદ કરવામાં આવે, તો તે $53$ રવિવાર ધરાવવાની સંભાવના $2/7$ છે.
વિધાન -$II$ : લીપ વર્ષ $A \ 366$ દિવસો ધરાવે છે.
એક નોકરી માટે $5$ સ્ત્રી અને $8$ પુરુષો એમ કુલ $13$ વ્યક્તિઓએ અરજી કરી છે. આ $13$ વ્યક્તિઓમાંથી $2$ વ્યક્તિ પસંદ કરવાની છે. તેમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ સ્ત્રી હોય તેની સંભાવના.
એક લોટરીની દસ સમાન ઈનામવાળી $10,000$ ટિકિટ વેચવામાં આવી છે. જો તમે બે ટિકિટ ખરીદો છો તો કોઈ પણ ઈનામ ન મળે તેની સંભાવના શોધો.
વહાણમાંથી મિસાઈલ છોડવામાં આવે છે, તેને અટકાવવામાં આવે તેની સંભાવના $\frac{1}{3}$ છે અને તેને અટકાવવામાં આવતી નથી તેમ આપેલ હોય ત્યારે તે લક્ષ્ય સાથે તેની સંભાવના $\frac{3}{4}$ છે. જે વહાણમાંથી નિરપેક્ષ રીતે ત્રણ મિસાઈલ છોડવામાં આવે, તો આ ત્રણેય લક્ષ્ય સાથે તેની સંભાવના ............ છે.