$PEACE$ શબ્દના અક્ષરો વડે બનેલ શબ્દોમાં બે $E'$ એક સાથે આવવાની સંભાવના કટેલી થાય ?
$2/5$
$2/3$
$3/2$
$3/5$
જો $7$ પાસાઓને એક સાથે ફેંકવામા આવે તો બધા પાસાની ઉપરની બાજુએ છ આવે તેની સંભાવના મેળવો.
જો છ વિધાર્થીને એક હારમાં ગોઠવામાં આવે છે કે જેથી બે ચોક્કસ વિધાર્થી $A$ અને $B$ વચ્ચે એક વિધાર્થી આવે તેની સંભવના મેળવો.
નિયમિત ષષ્ટકોણમાં યાદ્રચ્છિક રીતે ત્રણ શિરોબિંદુઓ પસંદ કરવામાં આવે છે.જો આ શિરોબિંદુમાંથી ત્રિકોણ બનાવતા તે સમબાજુ બને તેની સંભાવના મેળવો.
એક સાથે ત્રણ સિકકાઓ ને ઉછાળવામાં આવે તો ત્રીજા પ્રયતનોએ બીજી વાર બધા સિક્કાઓ પર છાપ અથવા કાંટ આવે તેની સંભાવના મેળવો,
ગણિતનો એક કોયડો ત્રણ વિર્ધાર્થીંઓ $A, B, C$ આપવામાં આવે અને તે કોયડો ઉકેલવાની સંભાવના અનુક્રમે $1/2, 1/3$ અને $1/4$ હોય, તો કોયડો ઉકેલવાની સંભાવના કેટલી થાય ?