વિધાન $- I : (p \wedge \sim q) \wedge (\sim p \wedge q)$ એ તર્કદોષી છે.
વિધાન $- II : (p \rightarrow q) \Leftrightarrow (\sim q \rightarrow \sim p)$ એ નિત્યસત્ય છે .
વિધાન $- I$ સાચું છે, વિધાન $- II$ સાચું છે. વિધાન $- II$ એ વિધાન$- I$ ની સાચી સમજૂતી છે.
વિધાન $- I$ સાચું છે, વિધાન $- II$ સાચું છે. વિધાન $- II$ એ વિધાન$- I$ ની સાચી સમજૂતી નથી.
વિધાન $- I$ સાચું છે. વિધાન $- II$ ખોટું છે.
વિધાન $- I$ ખોટું છે. વિધાન$- II$ સાચું છે.
આપેલ પૈકી ક્યૂ વિધાન સંપૂર્ણ સત્ય નથી ?
ધારો કે $S$ એ $R$ નો શૂન્યેત્તર ઉપગણ છે.
નીચેનું વિધાન નક્કી કરો : $p : x \in S$ એ એવી સંમેય સંખ્યા છે જેથી $x > 0$ થાય.
નીચેના પૈકી કયું વિધાન $p$ નું નિષેધ છે.
નીચે પૈકીનું કયું વિધાન માત્ર પુનરાવૃતિ છે ?
ધારો કે $\Delta \in\{\wedge, \vee, \Rightarrow, \Leftrightarrow\}$ એવું છે કે જેથી $(p \wedge q) \Delta((p \vee q) \Rightarrow q)$ નિત્યસત્ય થાય, તો $\Delta=\dots\dots\dots$
તાર્કિક વિધાનોના બુલીય બીર્જીણિતના સરવાળા વિશે એકમ ઘટક કયો છે ?