$7$ દંપત્તીની જોડી વડે મિક્ષ ડબલ ટેનિસ રમત કેટલી રીતે ગોઠવી શકાય જો પતિ અને પત્ની એક જ રમતમાં ન હોય ?

  • A

    $28$

  • B

    $70$

  • C

    $210$

  • D

    $420$

Similar Questions

એક પેટીમાં બે સફેદ દડા,ત્રણ કાળા દડા,અને ચાર લાલ દડા છે.પેટીમાંથી ત્રણ દડા એવી રીતે પસંદ કરવામા આવે કે જેથી ઓછામાં ઓછો એક દડો કાળો હોય તો આ પસંદગી કેટલી રીતે થઇ શકે.

  • [IIT 1986]

$BHARAT$ શબ્દનો ઉપયોગ કરી કુલ કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં $B$ અને $H$ એકસાથે ન આવે.

  • [IIT 1977]

$'CALCUTTA'$ શબ્દના અક્ષરોની ગોઠવણીની સંખ્યા કેટલી થાય ?

વર્તુળ પરનાં $21$ બિંદુમાંથી કેટલી જીવા દોરી શકાય?

$8$ એકસમાન દડાને $3$ ભિન્ન ખોખામાં કેટલી રીતે વિભાજીત કરી શકાય, કે જેથી એક પણ ખોખું ખાલી ન રહે ?