$8$ એકસમાન દડાને $3$ ભિન્ન ખોખામાં કેટલી રીતે વિભાજીત કરી શકાય, કે જેથી એક પણ ખોખું ખાલી ન રહે ?

  • A

    $5$

  • B

    $21$

  • C

    $3^8$

  • D

    $^8C_3$

Similar Questions

જો $n(A) = 3, \,n(B) = 3$ (જ્યાં $n(S)$ એ ગણ $S$ માં આવેલા ઘટકોની સંખ્યા દર્શાવે છે), હોય તો $(A \times B)$ માં અયુગ્મ ઘટકો હોય તેવા કેટલા ઉપગણો મળે ?

એક વિધાર્થીને  $12$ કોર્ષ માંથી  $5$ કોર્ષને પસંદ કરવાના છે જેમાંથી પાંચ કોર્ષ ભાષાના છે. જો તે ભાષાને વધુમાં વધુ બેજ કોર્ષ પસંદ કરી શકે છે તો તે પાંચ કોર્ષની પસંદગી કેટલી રીતે કરી શકે ?

  • [JEE MAIN 2023]

$9$ સ્ત્રીઓ અને $8$ પુરૂષો પૈકી $12$ સભ્યોની એક સમિતી બનાવવામાં આવે જેમાં ઓછામાં ઓછી $5$ સ્ત્રીઓને સમિતીમાં સમાવવામાં આવે તો અનુક્રમે સ્ત્રીઓ મોટી સંખ્યામાં હોય તેવી સમિતિની સંખ્યા અને પુરૂષો મોટી સંખ્યામાં હોય તેવી સમિતિની સંખ્યા કેટલી થાય ?

$6$ પુસ્તકોમાંથી એક કે વધુ પુસ્તકોની પસંદગી......રીતે થાય.

$6$ ભિન્ન રંગના કાચના મણકા પૈકી $4$ મણકા અને $5$ ભિન્ન રંગના ધાતુના મણકા પૈકી $4$ મણકા પસંદ કરી કેટલા હાર બનાવી શકાય ?